દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૫ મિ. (સુ) ૭ ક. ૪૩ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : સ્વાતિ ૨૩ ક. ૧૩ મિ. સુધી પછી વિશાખા.
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃષભ (વ.), બુધ-વૃશ્ચિક, ગુરૂ-મીન, શુક્ર- વૃશ્ચિક, શનિ (વ.) -મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-તુલા.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ/ ૧/ વ્રજ માસ - માગશીર્ષ
માસ-તિથિ-વાર : કારતક વદ તેરસ
- શિવરાત્રી
- ભારતીય અગ્રહાયન માસ : ભારતીય માગશીર્ષ માસ પ્રારંભ
- સા. સુર્ય ધનમાં ૧૩ ક. ૫૨ મિ. થી
- શ્રી જ્ઞાનેશ્વર પુણ્યતિથિ
- ભાગીતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રવિઉલ આખર માસનો ૨૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / તીર માસનો ૧૦મો રોજ આવા