દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૭ મિ. (સુ) ૭ ક. ૪૪ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : અનુરાધા ૧૯ ક. ૩૮ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવશે.
- જયેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃષભ (વ.), બુધ-વૃશ્ચિક, ગુરૂ-મીન, શુક્ર-વૃશ્ચિક, શનિ(વ.)-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૯
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ / ૩ / વ્રજ માસ : માગશીર્ષ
માસ-તિથિ-વાર : માગશર સુદ એકમ
- માગશર માસ પ્રારંભ
- માર્તંડ ભૈરવ ષડરાત્રોસ્વ પ્રારંભ
- ગુરુ તેગ બહાદુર શહીદ દિન
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રવિઉલઆખર માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / તીર માસનો ૧૨મો રોજ મોહોર