માગશર સુદ બીજ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૭ મિ., (સૂ) ૭ ક. ૪૫ મિ., (મું) ૭ ક. ૪૦ મિ.
જન્મરાશિ : વૃશ્વિક (ન. ય.) સાંજના ૫ ક. ૨૧ મિ. સુધી પછી ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર જ્યેષ્ઠા ૧૭ ક. ૨૨ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે.
- જ્યેષ્ઠા તેમજ મૂળ નક્ષત્રની વિધી કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય - વૃશ્વિક, મંગળ - વૃષભ (વ). બુધ - વૃશ્વિક, ગુરૂ - મીન, શુક્ર - વૃશ્વિક, શનિ : મકર (વ), રાહુ - મેષ, કેતુ - તુલા, ચંદ્ર - વૃશ્વિક સાંજના ૫ક. ૨૧ મિ. સુધી પછી ધન. હર્ષલ (યુરેનસ) : મેષ, નેપચ્યુન -કુંભ, પ્લુટો - મકર રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ, શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૯, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ, ૪, વ્રજ માસ : માગશીર્ષ, માસ-તિથિ- વાર : માગશર સુદ બીજ.
- માગશર સુદ બીજ.
મુસલમાની હિજરીસન : ૧૪૪૪, રવિ ઉલ આખર માસનો ૩૦મો રોજ.
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ તીર માસનો રોજ તીર.