આ દેશોમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણ વ્યક્તિ પી શકે છે દારૂ, ઉંમરની નથી રો



Minimum Drinking Age: માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં દારૂ પીવાની ઉંમર હોય છે. અહીં બાળકો દારૂ ખરીદી શકતા નથી કે પી શકતા નથી. ભારતમાં દારૂ ખરીદવા અને પીવાની કાયદેસર વય મર્યાદા 18 વર્ષ છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં દારૂ પીવા અને ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી.



Source link

Leave a Comment