Ramya Krishnan Stunning Photos: ‘બાહુબલી’ અને ‘લાઈગર’ ફેમ અભિનેત્રી રામ્યા કૃષ્ણનની ફિલ્મોથી વધારે તો તેમની સુંદરતાની ચર્ચા થતી હોય છે. ચાહકો 52 વર્ષની અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો જોઈને તેમના પર દિલ હારી જાય છે. તસવીરોમાં તેમની સુદંરતાને જોઈને ઉંમરનો અંદાજ લગાવવો બહુ જ મુશ્કેલ છે. એવામાં તેમણે લાલ સાડીમાં તેમની તસવીરો શેર કરીને એક વાર ફરીથી લોકોના દિલની ધડકનો વધારી દીધી છે.
Source link