કેરળનો રીક્ષાવાળો અનૂપ કરોડપતિ બની ગયો છે. શ્રીવારાહમમાં ઓટો ડ્રાઈવરે ઓનમના તહેવાર પર બંપર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા છે. લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યા પછી ઓટો ડ્રાઈવરની ખુશીનો પાર રહ્યો નથી. અનૂપે રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું તે પહેલા તે કુકનું કામ કરતો હતો. તે પૈસા કમાવવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. આ સિવાય તેણે બેન્કમાંથી લોન પણ લીધી હતી.
Source link