ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણી લો વિદાય વચ્ચે ક્યાં ક્યાં પડશે વરસાદ



Gujarat Monsoon Update: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ થયો છે અને હવે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. જો કે રાજ્યમાંથી મોટા ભાગના વિસ્તારમાંથી ચોમાસએ વિદાય લઈ લીધી છે. પરંતુ ચોમાસાની વિદાય વચ્ચે પણ સામાન્ય વરસાદ એકાદ વિસ્તારમાં પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે.



Source link

Leave a Comment