ગુજરાતમાં ઠંડીની આગાહી હવામાન વિભાગની આગાહી


ડાયરેક્ટર હવામાન વિભાગ, મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. હાલ મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો બાદ ફરીથી સામાન્ય ઠંડી રહેશે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે.



Source link

Leave a Comment