પ્રદેશ અધ્યક્ષ ગુજરાત, જગદીશ ઠાકોરના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસની 125થી વધુ સીટો આવશે. ભાજપ જેલમાં કેદીઓ સાથે ગુપ્ત્ મિટિંગ કરી રહ્યા છે. કારમાંથી મળેલી રોકડ અંગે તેમણે જણાવ્યું હતુ કે, જેના રૂપિયા હોય તેને સજા મળવી જોઈએ.