ગુજરાત પહેલીવાર રાષ્ટ્રીય ખેલ મહાકુંભ સમાન નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે, તેની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે અને એક સુવર્ણ ચંદ્રક, પહેલો સુવર્ણ ચંદ્રક ગુજરાતના ખાતામાં નોંધાતા રાજ્ય તરફથી વિવિધ હરીફાઈમાં ભાગ લેનારા ખેલાડીઓનું શેર લોહી વધ્યું છે.
Source link