નવલા નોરતાંમાં આકર્ષણનું કેન્દ્ર બનશે પાઘડી, જુઓ સવા ચાર કિલોની તિરંગા કમલ પાઘડી



Navratri 2022: દર વર્ષે અવનવી થીમ સાથે પાઘડી લઈને આવતા અનુજે આ વખતે આઝાદીના અમૃત મહોત્સવને લઈ તિરંગા કમલ પાઘડી બનાવી છે. જે નવરાત્રી પહેલા જ આકર્ષણનું કેન્દ્ર બની છે.



Source link

Leave a Comment