આ પણ વાંચો: બિહાર: વૈશાલીમાં ભીષણ રોડ અકસ્માત, બેકાબૂ ટ્રકે પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્યા, 12ના મોત
ભીષણ રોડ અકસ્માતની સૂચના મળ્યા બાદ પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ અથોરિટીની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, એક ટેન્કરની બ્રેક ફેલ થઈ ગઈ અને કેટલાય વાહનો સાથે તે ટકરાઈ ગઈ, આ દુર્ઘટના રાતના 9 વાગે થઈ છે. જેના કારણે ઓયલ રસ્તા પર ફેલાઈ ગયું, જેનાથી રોડ પર ચાલતા વાહનો લપસી ગયા અને એકબીજા સાથે ટકરાઈ ગયાં.
Horrible Accident at Navale Bridge Pune …. minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Pune accident