આ વખતે, જ્હાન્વી કપૂર જેવી કેમેરાની સામે ગ્રીન નાઈટી પહેરીને પેપરાઝીના કેમેરામાં કેદ થઈ, આ લુક જોઈને ફેન્સના હોશ ઉડી ગયા. વીડિયોમાં એક્ટ્રેસ ટાઈટ નાઈટી પહેરીને ચાલતી જોવા મળી હતી અને કાર બેસીને રવાના થઇ ગઇ હતી. જ્હાન્વીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : દિશા પટનીનો આ ફોટો ભર શિયાળામાં કરાવશે ગરમીનો અહેસાસ, કોઝી-કોઝી થયું ઇન્ટરનેટ
નાઈટી પહેરીને ઘરની બહાર નીકળી જ્હાન્વી
આ વીડિયોમાં જાહ્નવી કપૂર ગ્રીન સ્ટ્રેપી ડ્રેસ પહેરીને કેમેરા સામે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એક્ટ્રેસે આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો હતો જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જાહ્નવી આ ડ્રેસમાં તેના સુપરબોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ભીના વાળમાં જોવા મળી જ્હાન્વી
આ સ્ટ્રેપી ડ્રેસ પહેરીને, જાહ્નવી કપૂર ભીના વાળમાં જોવા મળી હતી અને પાપારાઝીને જોઈને, ક્યારેક તે તેના વાળ ઠીક કરતી જોવા મળી હતી તો ક્યારેક તેણે કેમેરામાં એવો લુક આપ્યો હતો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bold photo, Bollywood Latest News, Jahnvi Kapoor, Jhanvi kapoor