ભાજપ સામે બળવો કરનાર અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 7 નેતાઓ પાર્ટીમાંથી સસ્પેન્ડ



Gujarat Assembly Elections: આ સાત નેતાઓ જે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે તે સીટો પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે. ભાજપમાંથી ટિકિટ ન મળતા આ લોકોએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે.



Source link

Leave a Comment