મોદી સરકારે અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં 25 ખરબ રૂપિયા નાખ્યા



Direct Benefit Transfers: આ સાથે સરકારનો એવો પણ દાવો છે કે DBT સ્કીમથી 2.2 ટ્રિલિયન રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આ રકમનો દુરુપયોગ ન થાય તે માટે સરકારે બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યું છે.



Source link

Leave a Comment