રસ્તા વચ્ચે કાર ઊભી રખાવી એક્ટીવા ચાલક મહિલાએ કરી ઝપાઝપી



Ahmedabad: રાસ ગરબા જતા કાર ચાલકને એકટીવા ચાલક મહિલાએ ઇશારો કરી રસ્તા વચ્ચે કાર ઊભી રખાવી, બાદમાં તમને ગાડી ચલાવતા આવડે છે કે નહીં તેમ કહીને ઝપાઝપી કરવા લાગ્યા, પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો.



Source link

Leave a Comment