લગ્નના 12 વર્ષ બાદ પૂજા હસીના બાનો હોવાનો ખુલાસો, અયોધ્યાનો આ કિસ્સો તમને ચોંકાવી દેશે!



Ayadhya News: આ વિચિત્ર કિસ્સો અયોધ્યાના હલકરા પૂરવાનો છે. એટલું જ નહીં 2 વર્ષ પહેલા જ્યારે પૂજાની ઓળખાણ સામે આવવા લાગી હતી, ત્યારથી અત્યાર સુધી જગવીરની વાત માનીએ તો પૂજા ઉર્ફે હસીના બાનોએ પોતાના પુત્રનું શાળામાં નામ આયુષની બદલે અનીસ તરીકે નોંધ્યું છે. જ્યારે જગવીરે આ અંગે વિરોધ કર્યો તો તેને ઈસ્લામ ન સ્વીકારવા પર માથું કાપી નાખવાની ધમકીઓ મળવા લાગી



Source link

Leave a Comment