શારદીય નવરાત્રિ પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, ખૂબ જ શુભ યોગમાં થશે ઘટ સ્થાપના



Shardiya Navratri 2022 Date: ભાદરવા મહિનાની પ્રતિપદા 26 સપ્ટેમ્બરનાં અદ્ભુત સંયોગમાં શારદીય નવાત્રિ શરૂ થશે. આ દરમિયાન દેશનાં ઘણાં રાજ્યોમાં ધૂમધામથી દુર્ગા પૂજા કરવામાં આવશે.



Source link

Leave a Comment