Sarvpitru Amas 2022: ભાદરવા મહિનાના રવિવારે સર્વપિતૃ અમાસ છે. આ પર્વમાં તિથિ, વાર, ગ્રહ, નક્ષત્રોથી મળીને સાત શુભ યોગ બની રહ્યા છે, જેથી આ મહાપર્વ બની જશે. આ શુભ સંયોગમાં સ્નાન, દાન અને શ્રાદ્ધ કરવાથી અનેકગણું શુભફળ મળી શકે. સર્વપિતૃ અમાસના દિવસે શુભ સંયોગ : બુધાદિત્ય, સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને લક્ષ્મીનારાયણ યોગમાં શ્રાદ્ધ કરવાથી અનેકગણું શુભફળ પ્રાપ્ત થઈ શકે છે
Source link