સુરતમાં કારમાંથી ઝડપાયેલી રોકડ સાથે યુથ કોંગ્રેસનો સંબંધ હોવાની ચર્ચા


આપને જણાવીએ કે. મહિધરપુરા વિસ્તારમાંથી મોડી રાત્રે મહારાષ્ટ્ર પાર્સિગની કારની ચૂંટણી પંચની ફલાઇગ સ્કવોડે તપાસ કરતા રોકડા 75 લાખ લાખ મળી આવ્યા હતા. ફલાઇગ સ્કવોડની તપાસ જોઇને ડ્રાઇવર સહિત ત્રણમાંથી એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. પકડાયેલ ડ્રાઇવરની પુછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે, આ રૂપિયા શ્રીરામ આંગડીયા પેઢીના છે. જોકે, આ આખો કેસ ઇન્કમટેકસના હવાલે કરી દેવાયો છે.



Source link

Leave a Comment