સુરત: રસ્તે જતાં વ્યક્તિએ સિગરેટ પીવા માટે 20 રૂપિયા ન આપતાં કરાઇ હત્યા



Surat News: પાંડેસરા વિસ્તારમાં ગોલ્ડન આવાસ પાસેથી રાત્રિના સમયે પસાર થઇ રહેલા ચંદ્રભાન કોરીને ત્રણ અજાણ્યા શખ્સોએ પાછળથી ચપ્પુના ઘા માર્યા હતા



Source link

Leave a Comment