હરિયાણાના જંગલમાંથી મળી બોડી પાર્ટથી ભરેલી સૂટકેસ



જો દિલ્હી પોલીસની આશંકા સાચી નીકળશે તો ‘શ્રદ્ધા મર્ડર કેસ’માં વધુ એક નવો વળાંક આવશે. હકીકતમાં, હરિયાણાના ફરીદાબાદ પોલીસને જંગલમાંથી શરીરના અંગોથી ભરેલી એક સૂટકેસ મળી છે. આ સૂટકેસ 24 નવેમ્બરે સૂરજકુંડના જંગલમાંથી મળી આવી હતી. પોલીસને શંકા છે કે આ મુંબઈની 27 વર્ષીય શ્રદ્ધા વોકરના શરીરના અંગો હોઈ શકે છે.



Source link

Leave a Comment