માસ્ટર કલર – એક્વા
લકી દિવસ – રવિવાર
લકી નંબર – 1
દાન – ભીખારીઓને પીળા કઠોળનું દાન કરો.
નંબર 2 - તમે પ્રેમ સંબંધોમાં અસલામતી અનુભવશો અને સોશ્યલ ગેધરિંગથી પોતાને દૂર રાખશો. કાનૂની પ્રતિબદ્ધતાઓ સરળતાથી પૂર્ણ થશે. આજે કોઈ તમારી નિર્દોષતાનો લાભ લઈ શકે છે, તેથી સાવચેત રહો. યુવાનોએ ઓડિશનમાં ભાગ લેવો જોઈએ અને લોકપ્રિયતા મેળવવી જોઈએ. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ અને રાજનેતાઓને નવી ઉંચાઇ મળશે. મનમાં ઝડપથી ઉદ્ભવતા નકારાત્મક વિચારોને ઘટાડવા માટે આજે સાંજે દૂધના પાણીથી સ્નાન કરો.
માસ્ટર કલર – વાદળી
લકી દિવસ – સોમવાર
લકી નંબર – 2
દાન – મંદિરમાં નારિયેલના તેલનું દાન કરો
નંબર 3 - આજે તમારી પાસે મોટા ગ્રુપ સાથે વાતચીત કરવાની તક છે, પરંતુ તે વર્તુળમાં અમુક એવા લોકો છે, જે ઇર્ષાળુ અને નકારાત્મક ઇચ્છાઓ ધરાવે છે, તેથી તેમની સાથે નાણાંની આપવાથી બચશો. તણાવને દૂર કરવા માટે તમારા દિવસની શરૂઆત કરવા માટે તુલસીના પાંદડાને મોઢામાં રાખો. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા અપ્રેઝલ મળશે. લોકો તમારા જ્ઞાન તેમજ વાણીથી પ્રભાવિત થશે. આજે લેવાયેલા તમામ નિર્ણયો ખાસ કરીને રાજકારણ શિક્ષક, સંગીતકારો, બેન્કરો કે લેખકની તરફેણમાં આવશે. પ્રેમમાં રહેલા લોકોએ ગીફ્ટ સાથે તેમની લાગણીઓ વ્યક્ત કરવી જોઇએ. તમારો દિવસ શરૂ કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરવાનું અને કપાળ પર ચંદન લગાવવાનું ભૂલશો નહીં.
માસ્ટર કલર – ઓરેન્જ અને વાયોલેટ
લકી દિવસ – ગુરૂવાર
લકી નંબર – 3
દાન – મિત્રને લીલા છોડનું દાન કરો
નંબર 4 - તમારી મેનેજમેન્ટ સ્કિલ્સ વધુ પ્રભાવક બનશે અને તેથી સફળતા તમારા માટે બહુ દૂર નથી. કારણ કે તમે અન્ય લોકો પાસેથી હોશિયારીથી કામ પૂર્ણ કરાવી શકશો. આજે આરામ કરવાનો સમય નથી, આજથી ભવિષ્ય માટે બીજની વાવણી કરવી જ જોઇએ. ખાસ કરીને રમતગમત, રાજકારણ અને મનોરંજન ઇન્ડસ્ટ્રીના લોકો માટે મુસાફરી કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. બાંધકામ અથવા શેર બજારના વ્યવસાયમાં વૃદ્ધિ અને હિલચાલનો સામનો કરવો પડશે. પરંતુ મીડિયા, મેટલ, મેડિકલ અને કૃષિ ક્ષેત્ર નવી તક આપશે. વિદ્યાર્થીઓ અને માર્કેટિંગ લોકો તેમના મહિનાના અંતના લક્ષ્યોને પ્રાપ્ત કરશે તેવી સંભાવના છે. આજે નોનવેજ લેવાનું ટાળો.
માસ્ટર કલર – બ્લૂ
લકી દિવસ – શનિવાર
લકી નંબર – 9
દાન - મંદિરમાં સાવરણીનું દાન કરો
નંબર 5- ભગવાન ગણેશના આશીર્વાદથી આજે આક્રમકતા અને વધઉ ખર્ચ કરવાની પ્રકૃતિને નિયંત્રિત કરો. વિવાહિત લોકો માટે શ્રેષ્ઠ પારિવારિક દિવસ અને સિંગલ્સ માટે તેમના પ્રેમને શોધવા માટે આજે એક ઉત્તમ દિવસ છે. એક જૂનું જોડાણ પાઇલટ્સ, ટ્રાવેલ્સ અને અન્ય કમિશન એજન્ટો, બેન્કર્સ, સ્પોર્ટ્સમેન, અભિનેતાઓ અને રાજકારણીઓને વિશેષ નસીબનો લાભ માણવા માટે મદદરૂપ થશે. વેચાણમાં અને ખાસ કરીને રમતગમતના કોચિંગમાં હોય તેવા લોકો માટે અનુકૂળ દિવસ. વિદ્યાર્થીઓ પણ આજે તેમની એકેડેમિક સિદ્ધિઓ મેળવી શકશે.
માસ્ટર કલર – સી ગ્રીન
લકી દિવસ – બુધવાર
લકી નંબર – 5
દાન – લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન કરો
નંબર 6 - મનોરંજન અને મીડિયા ઇન્ડસ્ટ્રીના લોકોએ ડોક્યુમેન્ટ્સ અને તેમના હરીફોથી સાવધ રહેવાની જરૂર છે. પૈસાની આપ-લે કરવા, પારિવારિક કાર્યક્રમોમાં હાજરી આપવા, સગાઈ કરવા, પ્રેમની લાગણીઓ વ્યક્ત કરવા, મુસાફરી માટે જવા, સ્કિલ પ્રસ્તુત કરવા, પ્રેઝન્ટેશન આપવા, સમૂહ માધ્યમોનો સામનો કરવા, જીતનું સેલિબ્રેશન કરવાનો સુંદર દિવસ છે. આઇટી સાથે સંકળાયેલા લોકોએ આજે વર્ક ફ્રોમ હોમ કરવું જોઇએ. નવી ફેક્ટરીના સેટ અપ માટે પ્રોપર્ટીની શોધ કરી રહેલા લોકોને સારો ઓપ્શન મળશે.
માસ્ટર કલર – પીચ
લકી દિવસ – શુક્રવાર
લકી નંબર – 6
દાન – ગરીબોને ખાંડનું દાન કરો
નંબર 7 – તમારા સાથીદારોથી સાવચેત રહો અને બધી નાની મોટી તકોને ઝડપી લો. આજેનો દિવસ તમારા માટે સફળ હશે, તેથી વ્યવસાયમાં જોખમ લેવું જોઈએ. તમારા વિસ્ડમ અને એનાલિસિસ કાયદામાં રહી શકે છે. તમારા સારા સમયના ભાગ રૂપે રમતગમત અને શૈક્ષણિકમાં જીત શક્ય છે. સંબંધ ખીલશે અને વિપરીત લિંગ આજે તમારા માટે ભાગ્યને ગતિશીલ બનાવશે. ગુરુ મંત્ર વાંચવો અને જપ કરવો જોઈએ. રાજકારણીઓ માટે એક સુંદર દિવસ છે, પરંતુ નરમ ભાષણ ચાવીરૂપ બનશે. માતાપિતાના આશીર્વાદ લેવાનું અને તેમને તમારી સેવા આપવાનું ભૂલશો નહીં.
માસ્ટર કલર – ઓરેન્જ
લકી દિવસ – મંગળવાર
લકી નંબર – 7
દાન – અનાથઆશ્રમમાં લીલા અનાજનું દાન કરો
નંબર 8 - ભગવાન શનિના આશીર્વાદ મેળવવા માટે તમારા આખા જીવન દરમિયાન પ્રાણીઓને ખવડાવો અને સેવા કરો. પૈસા આવી શકે છે, પરંતુ કેટલીક હેરાફેરી કરવી પડશે. બ્રાન્ડ જેટલી મોટી હોય છે, તેટલી સફળતા વધુ હોય છે. તમારી સદ્ભાવનાની મદદથી દિવસના અંત સુધીમાં તમને રીવોર્ડ મળશે, ખાસ કરીને જો તમે કોઈ મેન્યુફેક્ચરર છો. તમે ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરશો. ડોકટરોને પ્રશંસા મળશે. પબ્લિક ફીગર્સને સાંજ સુધીમાં નાણાંકીય લાભ પ્રાપ્ત કરશે. પરીવારના લોકોને મળવા માટે વચન ન આપશો કારણ કે તમારી પાસે સમય નહીં હોય.
માસ્ટર કલર – વાદળી
લકી દિવસ- શુક્રવાર
લકી નંબર – 6
દાન - ગરીબોને સાઇટ્રસ ફળનું દાન કરો.
નંબર 9 – આર્ટિસ્ટ આજે પબ્લિક અને સિનિયર પર છાપ છોડી શકે છે. વર્કિંગ કે નોન વર્કિંગ મહિલાઓ આજે આઇકોન સાબિત થશે. આજનો દિવસ આશ્ચર્યથી ભરેલો રહેશે. સરકારી ઓર્ડર માટે એપ્લાય કરવાનો ઉત્તમ દિવસ. આજે વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સમેને તકો ઝડપવા માટે એક સ્ટેપ આગળ લેવો જોઇએ. શેફ, મહિલા કલાકાર, સિંગર્સ, સીએ, ટીચર્સ, સ્પોર્ટ્સમેન અને હોટેલરને સારા નસીબનો સાથે મળશે.
માસ્ટર કલર – રેડ અને ઓરેન્જ
લકી દિવસ – મંગળવાર
લકી નંબર – 3 અને 9
દાન – ગરીબ અથવા ઘરેલું મદદગારને કંકુનું દાન કરો.
21 નવેમ્બરે જન્મેલી હસ્તીઓ - નેહા શર્મા, આનંદ બાઈ પટેલ, બોબી સિંહ, શુભમ અગ્રવાલ, હેલન, પ્રેમ નાથ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Horoscope, Numerology