Bagsara jewelery worth Rs 6 lakhs stolen from Narnan Nagar area of Ahmedabad
અમદાવાદ: દિવાળીનો તહેવાર નજીક આવતા જ તકનો લાભ લઈને નજર ચૂકવી ચોરી કે પછી કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુ અથવા તો રોકડ રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ જાણે કે શહેરમાં સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા વસ્ત્રાપુર વિસ્તારમાંથી હોન્ડા સીટી કારનો કાચ તોડી રૂપિયા 14 લાખ 70 હજારની ચોરીનો બનાવ પણ સામે આવ્યો … Read more