Amreli: 150 વર્ષથી અહીં અનોખી રીતે ઉજવાય છે નવરાત્રી, જાણીને મજા પડશે

પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે “કવિ કલાપી”નાં ધામ એવા લાઠી ગામમાં છેલ્લા ૧૫૬ વર્ષથી આ અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા છે Source link

Amreli: આ વિસ્તારના ખેડૂતો રાહ જોય રહ્યાં છે સૌની યોજનાના પાણીની, મુખ્યમંત્રીને કરી રજૂઆત

Abhishek Gondaliya.Amreli. સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર હાલ વરસાદ ખેંચાવવાને કારણે વરસાદમાં વિલંબ થવાને કારણે અનેક પાક બળીને નષ્ટ થવા જઈ રહ્યા છે જે અનુસંધાને તેમજ છેલ્લા એક વર્ષથી સતત સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ હિરપરા દ્વારા મુખ્યમંત્રી તેમજ અન્ય પદાધિકારીઓને પત્ર પાઠવી સૌની યોજના મારફતે સાવરકુંડલા તાલુકાના મેવાસા ડેમ નાળ ડેમ સહિતના વિસ્તારોની અંદર … Read more

Research of nanotechnology based deep stick for milk adulteration test by Amreli team – News18 Gujarati

Abhishek Gondaliya Amreli. અમરેલીની ટીમ દ્વારા દૂધમાં ભેળસેળ ચકાસણી કરવા માટેની નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટીકનું સંશોધન આણંદ ખાતે નેનો ટેકનોલોજી આધારિત ડીપ સ્ટિક હંસ પટ્ટીકાનું નિદર્શન યોજાયું.કામધેનુ યુનિવર્સિટીની પ્રથમ અંગભભૂત કોલેજ, કોલેજ ઓફ ડેરી સાયન્સ, અમરેલી દ્વારા ડીપ સ્ટિક વિકસિત કરવામાં આવી છે જેની મદદથી દૂધની અંદર ભેળસેળ કરવામાં આવી છે કે કેમ તેની … Read more

Linseed manure is made here and the linseed is considered a farmers friend in Amreli aga – News18 Gujarati

Abhishek Gondaliya Amreli. લોકશાળા ખડસલી ગાંધીવિચાર ધારા સાથે સંકળાયેલી સંસ્થા છે આ આ સંસ્થામાં વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય પણ ચાલે છે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનું અભ્યાસ કર્યો તેમ જ પશુપાલન આધારિત પશુ ડોક્ટર નો કોર્સ પણ અહીંયા ચાલે છે. આ લોકશાળા ના સંચાલકો સંજયભાઈ ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં ગૌશાળા વિશાળ આવેલી … Read more

Amreli: આ ખેડૂતે ભૂરિયાઓને લગાડ્યું છે કેરીનું ઘેલું, લંડન, કોરિયા સહિતના દેશોમાં કરે છે નિકાસ

Abhishek Gondaliya Amreli: ફળોની વાત આવે એટલે ગુજરાતીઓના મનમાં એક વખત કેરીનો વિચાર તો જરૂર આવે છે. ગુજરાતીઓ કેરીની સીઝનની આતૂરતાથી રાહ જોતા હોય છે.ગુજરાતમાં ગીર સોમનાથ, કચ્છ, અમરેલીમાં મોટા પ્રમાણમાં કેરીનો પાક થાય છે. ફળોના રાજા કેરીની ખેતી કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને સારી એવી આવક થાય છે. આવા જ એક ખેડૂત અમરેલીના સાવરકુંડલા તાલુકાના મોટા … Read more

Amreli: આ ભાઇ વ્યાજે પૈસા લઇને પક્ષીઓને ખવડાવે છે ચણ, દરરોજ 10 હજારથી વધુ પક્ષીઓ આવે છે ચણવા

Abhishek Gondaliya Amreli: આજનો માનવી વેપાર ધંધામાં બે પૈસાનો ફાયદો થાય તો તેમાંથી માત્ર થોડો જ ભાગ સેવાકીય કાર્યમાં વાપરે છે, પરંતુ સમાજમાં એવા પણ લોકો છે જેઓ જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે. તેઓ પોtતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે, જેઓએ એક સમયે તો રૂપિયા વ્યાજે … Read more

Amreli: સૌરાષ્ટ્રમાં પહેલીવાર સફરજનની ખેતી, અમરેલીના ખેડૂત દંપતી કરી રહ્યાં છે વિવિધ પ્રકારની ખેતી

Abhishek Gondaliya Amreli: વર્ષોથી ગુજરાતમાં મળતાં સફરજનના ભાવ 200 રૂપિયાથી ઉપર જ રહ્યો છે. સફરજન આટલા મોંઘા હોવા પાછળનું કારણ છે જમ્મુ કાશ્મીર, સીમલા સહિત ઠંડા પ્રદેશોમાં જ સફરજનની ખેતી થાય છે, આથી ત્યાંથી ઇમ્પોર્ટ કરીને સફરજન ગુજરાત પહોંચે ત્યારે તેની કિંમત તો વધે એ સ્વાભાવીક છે, પરંતુ હવે ગુજરાતમાં પણ સફરજન સસ્તામાં મળી શકે છે, … Read more

Dholakia Foundation will donate 75 mother cows to 75 farmers in Amreli aga – News18 Gujarati

Abhishek Gondaliya, Amreli : સમૂહ લગ્ન અને સામાજિક કામ માટે જાણીતા સવજીભાઈ વધુ એક સમાજલક્ષી કામ કરવા જઈ રહ્યા છે. આ વખતે તેઓએ પોતાના ગૌપ્રેમને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવો ખાસ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. 75 ખેડૂતોને ગાય આપવાનું નક્કી કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લાઠીનાં દુધાળા ખાતે હેતની હવેલીમાં એક … Read more

Amar Dairy gives Training to Farmer ane 204 crore to Animal Husbandry in Amreli aga – News18 Gujarati

Abhishekh Gondaliya, Amreli: શ્વેત ક્રાંતિમાં ગુજરાતનો સિંહ ફાળો રહ્યો છે. ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રમાં ખુબ જ કામ થયું છે. ગુજરાતમાં અનેક ડેરીઓની સ્થાપના થઇ છે જેના કારણે પશુપાલકોને દૂધનાં સારા એવા ભાવ મળી રહ્યા છે, આવી જ એક અમર ડેરી અમરેલીમાં આવેલી છે. અમર ડેરીમાં દૂધની સાથે સાથે વિવિધ તાલીમ કેન્દ્રો પણ ચાલી રહ્યા છે. આ … Read more