Attacker arrested in Garba festival at Undhera village in Kheda
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રી દરમિયાન થયેલ પથ્થરમારાની ઘટના હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચામાં છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના ટોળા દ્વારા મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. નવરાત્રી દરમિયાન ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ગામમાં કોઇ … Read more