Vadodara Mumbai Expressway Bharuch iconic bridge golden book of world record – News18 Gujarati

ભરુચ: વડોદરા - મુંબઈ એક્સપ્રેસ-વેનું (Vadodara - Mumbai Express highway) હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં (Bharuch) માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Golden Book of world record) ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરવામાં આવતા રેકોર્ડ બનાવવામાં આવ્યો … Read more

Ambaji padyatra hit and run death Bhadarvi poonam – News18 Gujarati

અંબાજી: અંબાજી ભાદરવી પૂનમના (Ambaji Bhadarvi Poonam) દર્શનાર્થે માઈભક્તોનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે રાણપુર વિસ્તારમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અંબાજી નજીક રાણપુર વિસ્તારમાં હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. અજાણ્યા વાહનની અડફેટે 3 પદયાત્રીના (Padyatri death in Accident) મોત થયા છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઇ ગયો … Read more

પોરબંદર કરૂણ અકસ્માત: એક જ પરિવારના ચાર દીપક બુજાઈ ગયા, પરિવાર સહિત ગામ હિબકે ચઢ્યું

નાનકડા ગામના યુવાનોના અકસ્માતથી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરિવારનું આક્રંદ જોઈ ગામ પણ હિબકે ચઢ્યું છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી હજુ યુવાનોના મૃતદેહ ગામમાં પહોંચ્યા નથી. Source link

coast guard team rescue video porbandar Gujarat heavy rainfall – News18 Gujarati

Saurashtra Rainfall: સોરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડી લેવામાં આવ્યા છે. આ સાથે અનેક ફસાયેલા લોકોને એરફોર્સ, SDRF, કોસ્ટગાર્ડ, ફાયરબ્રિગેડની ટીમો સલામત સ્થળે ખસેડી રહી છે. વણાકબારા પાસે દરિયામાં ફસાયેલા 7 માછીમારોનું કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ કર્યું જેનો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં રવિવારની રાત્રિએ વરસેલા … Read more

Bhupendra Patel New CM of Gujarat Nitin patel Says Not Me Many are Left to be as CM jm – News18 Gujarati

ગાંધીનગર : શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA … Read more

wife death after Husband died in Car accident Patdi Surendranagar News18 Gujarati

સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક કરુણાંતિકા સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડી પુરવઠા વિભાગના કર્મચારીની કારને પાંચ દિવસ પહેલા ગોઝારો અકસ્માત (Surendranagar road accident) નડ્યો હતો. જેમા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે બે દિવસ બાદ પાટડી પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરનું (computer operator death in car accident ) પણ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. … Read more