Know who is veteran BJP leader Atmaram Parmar | Gujarat assembly elections 2022 | Atmaram Parmar history
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) માટે તમામ રાજકીય પક્ષોએ હાથપગ મારવાનું શરૂ કરી દીધું છે. તેમાં પણ ભાજપ પક્ષમાં પાટીલે કરેલા પરીવર્તનથી અનેક દિગ્ગજ નેતાઓના રાજકીય રોટલા શેકાતા રહી ગયા છે, એટલે કે તેમને કોઇને કોઇ કારણોસર પક્ષમાંથી સાઇડલાઇન કરી દેવાયા છે. આવા જ એક દિગ્ગજ નેતા છે ગઢડા બેઠકના ધારાસભ્ય આત્મારામ … Read more