ભાવનગરના બે સોની વેપારી સહિત આઠને ચોરી કેસમાં 10 વર્ષની કેદ
- સવા 3 વર્ષ પુર્વે બાબરા તાલુકાના જામબરવાળા ગામે ચોરીનો બનાવ બન્યો હતો - ભાવનગરના હાદાનગર, બોરતળાવ, ગારીયાધાર, મોરબા, પાલીતાણાના શખ્સોની ધરપકડ થઈ હતી : ચોરાઉ સોનું હોવાનું જાણવા છતા પિતા-પુત્રએ સોનું ખરીદ્યુ હતું ભાવનગર : અમરેલી જિલ્લાના અને બાબરા તાલુકાના જામ બરવાળા ગામે આજથી સવા ત્રણ વર્ષ પુર્વે મોડી રાત્રીના દર દાગીનાની ચોરી થઈ … Read more