તગડી નજીક બાઈક પાછળથી પટકાયા બાદ વાહને ટલ્લો મારતા યુવાનનું મોત

- બે કૌટુંબીક ભાઈ સાળંગપુર દર્શનાર્થે જઈ રહ્યા હતા તે વેળાએ કરૂણાતિંકા સર્જાઈ - દુર્ઘટનાના પગલે ધંધુકા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો, ભારે અરેરાટી સાથે આઘાત છવાયો બરવાળા : મહેમદાવાદ પંથકના બાવરા ગામના બે પિતરાઈ ભાઈ બાઈક ઉપર સાળંગપુર હનુમાનજી દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે વેળાએ ધંધુકાના તગડી ગામ નજીક બાઈક ઉપરથી ઉથલી … Read more

બરવાળાની પ્રા. શાળામાં ધનેડાયુક્ત મધ્યાહન ભોજન પીરસાતા હોબાળો

- મામલતદારને સ્થળ પર બોલાવી પંચનામુ કર્યું - છેલ્લા 4 દિવસથી વાલીઓની ફરિયાદ હોવા છતાં આચાર્યએ એક્શન ન લીધા બરવાળા : બરવાળાના ખારા વિસ્તારમાં આવેલ પ્રા.શાળામાં ધનેડા અને જીવાત યુક્ત મધ્યાહન ભોજન અપાતું હોવાની ફરિયાદના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સચ્ચાઇ પકડી આચાર્યને તેમજ મામલતદારને ફરિયાદ કરી પંચનામુ કરાયું હતું. બરવાળા સરકારી દવાખાના પાછળ ખારા … Read more

29 મીએ વિશ્વના પ્રથમ સી.એન.જી. ટમનલનો પીએમના હસ્તે શિલાન્યાસ

- સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનું બાંધકામ આગામી વર્ષથી શરૂ થશે, 2026 માં કાર્યરત થવાનો દાવો - પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને એપીપીએલ કન્ટેનરનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે, 2019 ની ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિતિટમાં સીએનજી ટર્મિનલ માટે એમઓયુ થયા હતા ભાવનગર : ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનું સપનું સાકાર થવા જઈ રહ્યું … Read more

સરકારી કર્મચારીઓને સીસીસી પરીક્ષા પાસ કરવા ચોથીવાર મુદત લંબાવાઇ

- વર્ષ 2024 બાદ અન્ય શરતો પૂર્ણ કરવાને આધિન કામ થશે - વર્ષ 2013, 16, 20 બાદ 2024 સુધીમાં પરીક્ષા પાસ કરનારને ઉ.પગારની મુળ પાત્રતાની તારીખથી ઉ.પ.ધો. મંજૂર કરાશે ભાવનગર : સામાન્ય વહિવટી વિભાગ દ્વારા સરકારી કર્મચારી અધિકારીઓ માટે સીસીસી, સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરાયો છે અને આ નિયત … Read more

PM to inaugurate world’s first CNG terminal, brown field port in Bhavnagar, know features

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી … Read more

ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ થશે, હજારથી વધુ લોકોને મળશે રોજગારી

First CNG Terminal: ભાવનગરને મળશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલની ભેટ, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે થયા સમજૂતી કરાર, આગામી 2026માં આ પોર્ટનું કાર્યરત થઈ જશે. Source link

ગઢડા-ભાવનગરની એસ.ટી. બસ બંધ કરી દેવાતા હાલાકી

- વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને રત્નકલાકારો ખાનગી વાહનમાં જવા મજબૂર - સવારે 5-45 ની બસ મિની કરી દેવાતા મુસાફરો ઘેટાં-બકરાંની જેમ મુસાફરી કરે છે, ચિક્કાર ટ્રાફિક મળતો હોવા છતાં એસ.ટી. તંત્રની આડોડાઈ રંઘોળા : ગઢડા એસ.ટી. ડેપોની વહેલી સવારે ઉપડતી ગઢડા-ભાવનગર રૂટની એક બસને એસ.ટી. તંત્રએ બંધ કરી દીધી હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ … Read more

ભાવનગરની 526, તળાજાની 1407 અને મહુવાની 386 હેક્ટર જમીન ખારાશમુક્ત બની

- 5 વર્ષથી સતત સારા વરસાદના પરિણામે - દરિયાથી અડધાતી 4 કિ.મી. સુધીના વિસ્તારમાં ખારોપટ્ટ મોજુદ : ક્ષાર અંકુશ વિભાગે 7 બંધારા અને 131 ચેકડેમ બાંધ્યા ભાવનગર : ભુગર્ભ જમીનમાંથી ક્ષાર ઘટાડવા મોટો ફાળો વરસાદ ઉપર હોય છે. જ્યારે કુદરતીની સાથે કૃત્રિમ ફાળાના ફળ સ્વરૂપ છેલ્લા પાંચ વર્ષના અભ્યાસના તારણ પરથી ભાવનગરમાં ૫૨૬ હેક્ટર, તળાજામાં … Read more

બરવાળાની મેઈન બજારમાં ગટરના પાણી પ્રશ્ને ચેરમેનએ ચિમકી ઉચ્ચારતા દોડધામ

- નગરપાલિકાનું આરોગ્યતંત્ર ખાડે ગયું - છેલ્લા એક માસથી મુખ્ય બજાર અને મોચી બજારમાં રોડ પર વહેતા ગટરના દૂષિત પાણીથી અવરજવરમાં પારાવાર મુશ્કેલી બરવાળા : બરવાળાની મેઈન બજારમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડે ચડતા આ બાબતે તાકીદ કરવા છતા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના ચેરમેનની સુચનાની પણ અવગણના કરાતા આખરે ચેરમેનએ તેમના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે … Read more

તળાજા પંથકમાં ખેતમજૂરોની અછતથી ખેડૂતોને હેરાનગતિ

- શ્રમિકોને વાહનભાડું આપવા છતાં મળતા નથી - મગફળી, કપાસ, બાજરી અને તલ સહિતના ખેતીપાકની વાવણીથી લઈને ખળા સુધીની માવજત માટે શ્રમિકોની તંગી તળાજા : તળાજા તાલુકામાં ખેત સમૃધ્ધ ખેડુતોને તેમના ઉભા પાકની માવજત કરવા માટે અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે. કુદરતની સામે બાથ ભીડીને કામ કરતા ખેડૂતોને અનેક વિપરીત પરિબળોનો સામનો કરવો પડે છે. … Read more