Congress News | ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ | Election 2022 -Congress News


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કોંગ્રેસના નેતાએ કેસરિયા કર્યા છે



Source link

Leave a Comment