Pakistan may pull out of Asia Cup 2023 if hosting rights taken away from us: PCB chief Ramiz Raja

Ramiz Raja threats not to Play Asia Cup: એશિયા કપનો વિવાદ વધુ વકર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board Chief)ના ચીફ રમીઝ રાજા (Ramiz Raja) શુક્રવારે જણાવ્યું હતું કે, જો ભારતીય ટીમ(Team India) તેમના દેશનો પ્રવાસ ન કરી રહી હોવાના કારણે તેમના ટુર્નામેન્ટ હોસ્ટિંગ (Asia Cup 2023 in Pakistan)ના અધિકારો પરત ખેંચવામાં આવશે તો … Read more

ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, બાંગ્લાદેશ શ્રેણી પહેલા આ ખેલાડી થયો બહાર

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થશે જેમાં ભારતીય ટીમને શરૂઆત પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલ મુજબ પ્રેક્ટિસ દરમિયાન શમીને હાથમાં ઇજા થઇ છે. ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. ત્યાં ત્રણ વનડે … Read more

ફિફા વર્લ્ડકપ : સાઉથ કોરિયાનો પોર્ટુગલ સામે વિજય, બંને ટીમ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં, ઉરુગ્વે બહાર

- સાઉથ કોરિયાએ સ્ટોપેજ ટાઈમના ગોલને સહારે 2-1થી પોર્ટુગલને હરાવ્યું - ઘાના સામે 2-0થી જીતવા છતાં ઉરુગ્વે આઉટ દોહા, તા.3 ફિફા વર્લ્ડકપમાં વધુ એક અપસેટ સર્જતા સાઉથ કોરિયાએ 2-1થી પોર્ટુગલને પરાજય આપ્યો હતો. સાઉથ કોરિયાની આ જીતની સાથે તેઓની સાથે પોર્ટુગલ પણ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જયારે ઘાના સામે 2-0થી જીતવા છતા ઉરુગ્વે બહાર ફેંકાયું … Read more

રિકી પોંન્ટિંગની તબિયત લાઈવ કોમેન્ટ્રી દરમિયાન બગડી, ઓસ્ટ્રેલીયા અને વેસ્ટ ઈન્ડિઝની મેચની ઘટના

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિયા (AUS vs WI Test Match) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન રિકી પોન્ટિંગને હોસ્પિટલ (Ricky Ponting Hospitalize)માં લઈ જવામાં આવ્યા છે. રિકી પોન્ટિંગ પર્થમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યો હતો. … Read more

23 ડિસેમ્બરે કોચીમાં IPL 2023 ની હરાજી, 14 દેશોના 991 ખેલાડીઓ લેશે ભાગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)નું બિગુલ વાગી ચૂક્યું છે. આ વખતે મિની હરાજી (IPL 2023 Mini Auction)માં 714 ભારતીયો સહિત કુલ 991 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં યોજાશે. ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ આગામી આઇપીએલ (IPL 2023)માં રમવા માટેની હરાજીમાં ભાગ લેશે. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આપી … Read more

ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, જાણો કોણ રહેશે સ્કવોડમાં

Indias squad for T20: મહિલા ક્રિકેટના ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં બે ગુજરાતી મહિલા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. #TeamIndia squad: Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Yastika Bhatia (wk), Jemimah Rodrigues, Deepti Sharma, Radha Yadav, Rajeshwari Gayakwad, Renuka Singh Thakur, Meghna Singh, Anjali Sarvani, Devika Vaidya, S … Read more

પાકિસ્તાન ઈંગ્લેન્ડ વચ્ચે રાવલપિંડી ટેસ્ટમાં પાક. બોલર ઝાહીર મહેમુદે એક દિવસમાં 160 રન આપ્યા

બેન સ્ટોક્સના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની ટીમનો ટેસ્ટ ક્રિકેટનો ચહેરો બદલાઈ ગયો છે. પાકિસ્તાન વિરૂદ્ધ 3 મેચની ટેસ્ટ શ્રેણી ગુરુવારથી શરૂ થઈ છે. રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ઈંગ્લેન્ડે 4 વિકેટે 506 રન બનાવ્યા છે. પ્રથમ દિવસે માત્ર 75 ઓવર રમાઈ હતી. ઇંગ્લિશ ટીમે 6.74ની રન રેટથી રન બનાવ્યા હતા. તેના પરથી તેની આક્રમક બેટિંગનો … Read more

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા અપસેટ : ક્રોએશિયા અને મોરક્કોની આગેકૂચ

- બેલ્જીયમ માટે જીત અનિવાર્ય હતી, ત્યારે તેમણે ક્રોએશિયા સામેની મેચ 0-0થી ડ્રો કરી - મોરક્કોએ 2-1થી કેનેડાને હરાવીને રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી દોહા, તા.1 કતારમાં ચાલી રહેલા ફિફા વર્લ્ડકપમાં વધુ એક અપસેટ સર્જાતા વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતી બેલ્જીયમની ટીમ બહાર ફેંકાઈ હતી. બેલ્જીયમને આગેકૂચ કરવા માટે આખરી મેચ જીતવી પડે તેમ હતી. … Read more

ઈંગ્લેન્ડનો વર્લ્ડ રેકોર્ડ : પાકિસ્તાન સામેની ટેસ્ટના પ્રથમ દિવસે જ 506 રન ખડક્યા

- ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનની સદીનો રેકોર્ડ - ક્રાવલીના 122, ડકેટના 107, પોપના 108 અને બ્રૂક 101* રન રાવલપિંડી,તા.1 ઈંગ્લેન્ડે વર્લ્ડ રેકોર્ડ સર્જતાં પાકિસ્તાન સામેની ટેસ્ટના પ્રથમ દિવસે જ 506 રન ખડકીને ઈતિહાસ રચી દીધો હતો. તેમણે માત્ર ચાર જ વિકેટ ગુમાવતા આ સિદ્ધિ હાંસલ કરી હતી. વધુમાં એક જ દિવસમાં ઈંગ્લેન્ડના ચાર બે્ટમસેનોએ સદી ફટકારી … Read more

Faf Du Plessis BBL: વિરાટ કોહલીનો પાર્ટનર હવે ઓસ્ટ્રેલિયામાં રંગ જમાવશે! 4 વખતની ચેમ્પિયન ટીમમાં જોડાયો

મુંબઈ, તા. 01 ડિસેમ્બર 2022, ગુરૂવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફડુ પ્લેસિસ હવે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (બીબીએલ)માં ચોગ્ગા અને છગ્ગા ફટકારતા જોવા મળશે. ડુપ્લેસીએ BBL ફ્રેન્ચાઇઝી પર્થ સ્કોર્ચર્સ સાથે જોડાણ કર્યું છે. તે આ લીગમાં અડધી સિઝનમાં રમતા જોવા મળશે. ચાર વખતની ચેમ્પિયન પર્થ સ્કોર્ચર્સે ઈંગ્લેન્ડના બેટ્સમેન લૌરી ઈવાન્સના … Read more