Shilpa Shetty: શું તમે જોઈ છે અભિનેત્રીની નવી મર્સિડીઝ કાર ! જોઈને તમે પણ કહેશો - વાહ!
Shilpa Shetty’s New Car: શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી ચર્ચિત અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર છવાયેલી રહે છે. આ દિવસોમાં શિલ્પા શેટ્ટી ફરી એકવાર પોતાની નવી લક્ઝરી કાર Mercedes-AMG G63ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી Mercedes-AMG G63 SUVમાં જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ SUV કારની … Read more