shehnaaz gill and mc square upcoming song syani teaser out watch
મુંબઈઃ શેહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલ પોતાના ટૉક શોને લઈને ચર્ચામાં છે, જેનું નામ છે ‘દેશી વાઇબ્સ વિથ શેહનાઝ’. શેહનાઝના આ શોમાં હાલ આયુષ્માન ખુરાના પહોંચ્યો હતો અને આ એપિસોડ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. બીજી તરફ અભિનેત્રી સલમાન ખાન સાથે પોતાની ડેબ્યૂ ફિલ્મ અને મ્યૂઝિક વીડિયોમાં પણ વ્યસ્ત છે. શેહનાઝ જલ્દી હરિયાણવી રૅપર … Read more