Exclusive: નવું ટેલિકોમ બિલ રજૂ થઈ શકે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર



Exclusive Telecom Bill: ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં સરકાર બીજા તબક્કાના રિફોર્મ તરફ ઝડપથી આગળ વધી રહી છે. જે અંતર્ગત ટૂંક સમયમાં જ નવું ટેલિકોમ બિલ રજૂ કરી શકે છે જેનાથી ટેલિકોમ કંપનીઓનું ભારણ ઓછું થશે. આ રીતે આ બિલનો ફાયદો પરોક્ષ રીતે સામાન્ય ગ્રહાકોને પણ મળી શકે છે.



Source link

Leave a Comment