pre wedding photoshoot accident lightning strikes leaving groom dead
Pre Wedding Photoshoot Accident: કહેવાય છે કે આપણું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ક્યારે શું થશે, કંઈ કહી શકાય નહીં. એટલા માટે ઘણી વાર એવું બને છે કે આપણે ખુશીની રાહ જોવામાં વ્યસ્ત હોઈએ છીએ અને આ દરમિયાન કેટલીક એવી ઘટના બને છે, જે આપણને હચમચાવી દે છે. આવી જ એક ઘટના ચીનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બની … Read more