Banas Dairy has increased the purchase price of milk by Rs 30

બનાસકાંઠા: બાનસ ડેરીના દુધ ઉત્પાદકોને ડેરી દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. પશુપાલકોને તહેવારોના દિવસોમાં મોટી ભેટ આપવામાં આવી છે, બનાસડેરીની ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે કે, પશુપાલકોને હવે દુધના ભાવમાં વધારો મળશે. બલાસડેરીએ જાહેરાત કરી છે કે, હવે એક લીટરમાં દુધમાં 30 રૂપિયાનો વઘારો મળશે. બનાસડેરીના આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્નાના સાડા ચાર … Read more

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 મેટ્રો સ્ટેશનનાં તમામ દ્રશ્યો, જુઓ અદ્ભુત તસવીરો

Ahmedabad Metro Rail: અમદાવાદમાં શરૂ થઈ રહેલ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું 30મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી દ્વારા કરાવવામાં આવશે, પ્રોજેક્ટ ફેઝ-1ની મેટ્રો ટ્રેનનાં સ્ટેશનના આ રહ્યા તમામ દ્રશ્યો, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવશે Source link

મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે અમદાવાદ રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન, જુઓ તસવીરો

Ahmedabad Railway Station: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે. આ સાથે જ દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલ સેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે Source link

Hemaben Bhatt is the best garba dancer. she won many prizes since 1995 till now.abg – News18 Gujarati

Abhishek Barad, Gandhinagar: ભારત દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે. ભારત દેશ વિવિધ બોલી ભાષા સંસ્કૃતિ, અને વિવિધ તહેવારોથી સમૃદ્ધ છે.ભારતમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક નૃત્યની આગવી ઓળખ ધરાવે છે. એજ રીતે ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા છે.દેશમાં નવરાત્રિ પર્વ પર મા અંબાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરી ભક્તો મા ને રીઝવવાનો પ્રયાસ કરે છે.ત્યારે ગુજરાતમાં નવરાત્રિમાં … Read more

Rajkot : ક્ષત્રિય બહેનોનો બાઇક પર તલવાર રાસ જોઈને હૃદય ધબકારા ચૂકી જશે!

Mustufa Lakdawala,Rajkot : નવલી નવરાત્રિનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઇ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા નવરાત્રિના બે દિવસ સુધી રાજકોટના રાજવી પેલેસમાં પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનોએ બાઇક પર ઉભા રહીને બન્ને હાથે તલવાર સમણતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજ … Read more

Gujarat Congress yatra before Gujarat election 2022

રાજકોટ : ચૂંટણી પૂર્વે પાટીદાર મતોને અંકે કરવા માટે ત્રીજા નોરતે કોંગ્રેસ દ્વારા ‘કોંગ્રેસ કે સાથ માતા કે દ્વાર’ કરી યાત્રા શરૂ કરવામાં આવી છે. આજરોજ રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી યાત્રા શરૂ થઈ છે. જે યાત્રા ખોડલધામ ગાઠીલા અને સીદસર ઉમિયાધામ ખાતે પૂર્ણ થશે. આ યાત્રા સૌરાષ્ટ્રની ત્રણ જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાંથી શરૂ કરવામાં … Read more

Surat crime news murder alert

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં દિવસેને દિવસે ક્રાઈમનો રેશિયો વધી રહ્યો છે. ત્યારે સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાની અદાવતમાં રાજા વર્મા નામના યુવકની ચપ્પુના મારી કરવી હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યા મામલે પોલીસે તેના જ બે મિત્રો સંજીવ અને જીવનની ધરપકડ કરી છે. યુવાનો વચ્ચે કોઈ બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું … Read more

'યુનાઇટેડ વે'ના ગ્રાઉન્ડ પર પથ્થરોથી ખેલૈયા પરેશાન, અતુલ પુરોહિતને પણ માર્યો કાંકરો

United way of Baroda: ‘મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું. Source link

9 Durga born on first day of Navratri 2022 Gondal public hospital

હાર્દિક જોષી, રાજકોટ: નવલા નોરતાના પ્રથમ નોરતે ગોંડલમાં નવ દુર્ગા અવતારી છે. નવરાત્રીના પ્રથમ દિવસે શહેરની સુવિખ્યાત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ અલગ નવ માતાના કૂખે નવ દીકરીઓએ જન્મ લીધો છે. શક્તિની ભક્તિનો પર્વ એવા નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. સૌ કોઈ ભાવભક્તિ સાથે માતાજીની પૂજા પ્રાર્થના કરી રહ્યા છે. એમાં પણ આ નવરાત્રી દરમિયાન … Read more

Aravalli: As bootleggers are adopting sophisticated alchemy to smuggle liquor into Gujarat from Shamlaji’s Ratanpur border, Aravalli Police has also become alert

અરવલ્લી: શામળાજીના રતનપુર બોર્ડર પરથી ગુજરાતમાં દારુ ઘૂસાડવા બુટલેગરો નીતનવા કિમીયાઓ અપનાવી રહ્યા છે, ત્યારે અરવલ્લી પોલીસ પણ સતર્ક બની છે. નવરાત્રીનો પર્વ ચાલુ છે અને બાદમાં દિવાળી આવશે. તે ઉપરાંત રાજ્યમાં ચૂંટણીનો માહોલ હોવાથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. સતત વાહનની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શામળાજી પોલીસે 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં … Read more