સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી
અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાગૃત યુવાનોએ રાજકીય નેતાની ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. અરવલ્લીમાં રાજકીય નેતા વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. આ મામલે ત્યાના સ્થાનિક લોકોએ નેતાની ગાડીમાં મોટી માત્રામાં વિદેશી … Read more