Jamnagar girl student ends life after teacher scold
કિંજલ કારસરીયા, જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. શિક્ષકે આપેલું લેશન કર્યું ન હોવાથી શિક્ષકે ઠપકો આપતા આ પગલું ભર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. જામનગર જિલ્લાના મૂળ લાલપુર તાલુકાના મેઘપર પડાણા … Read more