Junagadh : આ જગ્યાએ રાખવામાં આવે છે સિંહો માટેની બૂક, જેમાં હોય છે સંપૂર્ણ માહિતી

Ashish Parmar, Junagadh: જૂનાગઢનું ગીર એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે ગીરના સિંહો જૂનાગઢનું ઘરેણું છે. જૂનાગઢનું સક્કરબાગ જુ આ બાબતમાં ઉણું ઉતર્યું છે. સક્કરબાગ ઝૂમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ખાસ વ્યવસ્થા ઊભી થઈ છે જે અંતર્ગત જૂનાગઢમાં સકરબાગ ઝૂ ની અંદર આવેલું સિંહ સંવર્ધન કેન્દ્ર એશિયાનું સૌથી મોટું સિંહનું સંવર્ધન કેન્દ્ર છે અહીં સિંહની … Read more

farmers switch to organic farming than district becomes leader in organic farming jap – News18 Gujarati

ASHISH PARMAR JUNAGADH : પ્રાકૃતિક ખેતી સર્વ શ્રેષ્ઠ ખેતી ગણાય છે કારણ કે તેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે અને રાસાયણિક ખાતરના ઓછો ઉપયોગ કરવાથી જે તે પાક ઝેરી થતો બચે છે જેથી જુનાગઢ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યું છે અને આ બાબતમાં હવે ખેડૂતો જાગૃત બન્યા છે. જૂનાગઢના ખેડૂતો પ્રાકૃતિક ખેતી … Read more

Junagadh : અહીં યોજાય છે ખાસ નવરાત્રી, અંધ દીકરીઓ અને દિવ્યાંગ બાળકોને ગરબે રમતા જોઇને દંગ રહી જશો

ASHISH PARMAR JUNAGADH : જૂનાગઢમાં ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દિવ્યાંગ બાળકો અને અંધ દીકરીઓના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાની આંતરિક શક્તિઓથી જોઈને ગરબે ઘૂમતી અંધદીકરીઓ અને પોતાની શક્તિઓથી બધાને પરિચય કરાવતા માનસિક દિવ્યાંગ બાળકો નૃત્ય કરી સૌ કોઈને અચંબામાં મૂકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષથી આ રીતે જ અહીં … Read more

Voters who have crossed 80 years received a red carpet welcome.jap – News18 Gujarati

ASHISH PARMAR JUNAGADH : આગામી સમયમાં ગુજરાત રાજ્યની ચૂંટણી આવી રહી છે હવે ચૂંટણીને થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો મતદાન તરફ પ્રેરિત થાય અને મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે અનુસંધાને જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા પોતાના નિવાસસ્થાને 80 વર્ષથી વધુ વયના … Read more

સાતમા નોરતે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

Gujarat Rain Update : રાજ્યમાં નવલા નોરતાનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓ મન ભરીને ગરબે ઝૂમી રહ્યાં છે. ત્યારે ગરબા પ્રેમીઓ માટે માઠા સમાચાર મળી રહ્યાં છે. આજે સાતમા નોરતે ખેલૈયાઓમાં ગરબાને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદે ગરબાના રંગમાં ભંગ પાડ્યો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં … Read more

Junagadh : સક્કરબાગ ઝૂમાં જવાનું વિચારતા હોવ તો તમારા કામના છે આ સમાચાર

Ashish Parmar Junagadh : જૂનાગઢમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી માટે વન વિભાગ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે.આજથી આ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ થશે જે 8 ઓક્ટોબર સુધી ચાલશે. આ ઉપરાંત વન્ય પ્રાણી વિશે લોકો વધુને વધુ માહિતી મેળવે અને માહિતગાર બને તે માટે વન વિભાગ દ્વારા જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં તમામ પ્રવાસીઓ … Read more

Junagadh : હવે શાકભાજી બગડશે નહીં, કૃષિ યુનિવર્સિટીમાં એક ખાસ પ્રકારના બોક્ષની થઇ છે શોધ

ASHISH PARMAR JUNAGADH : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની આ સૌ પ્રથમ પેટન્ટને કે જેને ભારત સરકારની માન્યતા મળવાથી યુનિવર્સીટી“ સુવર્ણ સિદ્ધિ” પ્રાપ્ત થયેલી છે. રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના કૃષિ વૈજ્ઞાનિકોએ સ્વ. ડો. ડી. કે. અંટાળા, ડો. પી.એમ. ચૌહાણ, ડો.આર.એમ. સતાસીયા, ડો.આર.એ. ગુપ્તા, જે.વી. ભુવા દ્વારા વર્ષ 2013 માં આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્ષનુંબાગાયતી પાકોના પરિવહન માટે સંશોધન … Read more

Junagadh : ઘરબેઠા જુઓ સળગતી ઈંઢોણીનો રાસ, દરરોજ 15થી 20 હજાર લોકો આવે છે જોવા!

ASHISH PARMAR JUNAGADH : આજકાલ પશ્ચાત્ય સંસ્કૃતિના ગરબાનો ટ્રેન્ડ વધી રહ્યો છે , જૂનાગઢમાં આજે પણ પ્રાચીન ગરબાઓ યથાવત રહ્યા છે અને આ શહેર આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવીને બેઠું છે. નવરાત્રિમાં દર વર્ષે પ્રાચીન ગરબીઓ નું મહત્વ ઘટતું જઈ રહ્યું છે અને ડિસ્કો અને દાંડીયાનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ઐતિહાસિક નગરી જુનાગઢ … Read more

Junagadh : જૂનાગઢના જ્વેલર્સના વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા વિવિધ ઓફર આપી

Ashish Parmar Junagadh : આવનારા દિવસોમાં હવે હિન્દુ ધર્મની સૌથી મોટી પર્વ એટલે કે દિપાવલી આવી રહી છે ત્યારે દશેરા ધનતેરસ અને દિવાળી નિમિત્તે સોનાની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડશે છેલ્લા બે વર્ષથી કોરોના સમયને લીધે અનેક લોકો પોતાના તહેવાર ઉજવી નહોતા શક્યા ગયા વર્ષે દિવાળીની ઉજવણી પણ થોડી ઝાંખી રહી હતી કારણ કે … Read more

Junagadh: અંધ કન્યા છાત્રાલયની દીકરીઓએ જૂનાગઢનું ગૌરવ વધાર્યું, રાજ્ય કક્ષાએ બીજું સ્થાન મળ્યું

ASHISH PARMAR JUNAGADH : વર્ષ 2007માં જુનાગઢ અંધ કન્યા છાત્રાલયની શરૂઆત થઈ હતી હાલમાં આ અંધ કન્યા છાત્રાલયમાં 14 બાળકો રહીને અભ્યાસ કરી રહી છે અહીં રહેતી બહેનોને કોમ્પ્યુટર ભણાવવાની તથા તેમને જીવનમાં આગળ વધવા માટે આ સંસ્થા સતત તેમને પ્રોત્સાહિત કરી રહી છે. મહત્વની વાત એ છે કે આ સંસ્થામાં અભ્યાસ કરતી અંધ કન્યાઓ … Read more