PM Narendra Modi spoke to Ukrainian President Zelensky offer help regarding the war with Russia rv

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે સાંજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Ukrainian President Volodymyr Zelensky) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ (conflict between Ukraine-Russia)અંગે ચર્ચા કરી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદીએ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંઘર્ષ, વાતચીત અને … Read more

Reliance Jio True-5G service beta trial Features of Jio TRUE 5G rv

Jio યુઝર્સ માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયોની ટ્રુ-5જી સર્વિસનું બીટા ટ્રાયલ (beta trial of Reliance Jio True-5G service) દશેરાથી શરૂ થઈ રહ્યું છે. આ સેવા દેશના ચાર શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરવામાં આવશે. અત્યારે આ સેવા આમંત્રણ પર છે, એટલે કે હાલના Jio વપરાશકર્તાઓમાંથી કેટલાક પસંદ કરેલા યુઝર્સને આ સેવાનો ઉપયોગ … Read more

પત્નીને પોતાના જ મિત્ર સાથે રંગરેલિયાં મનાવતા જોઇ ગયો પતિ, પછી થયું એવું કે…

Crime News : અનૈતિક સંબંધો વચ્ચે અડચણ રૂપ બની રહેલા પતિનું કામ તમામ કરવા માટે પત્નીએ એવો ખેલ ખેલ્યો, જેનો ખુલાસો થતાં પરિવારની સાથે પોલીસ પણ ચકરાવે ચડી ગઇ. Source link

covid 19 booster dose important five major benefits

સંશોધન મુજબ, COVID-19 નો બૂસ્ટર ડોઝ પ્રાપ્ત કરવાથી ચેપ અને ગંભીર બીમારીનું જોખમ ઘટાડી શકાય છે. આથી, COVID-19 બૂસ્ટર શૉટ મેળવવો અલગ અલગ રીતે મદદરૂપ થઈ શકે છે. બૂસ્ટર ડોઝ ફ્રન્ટ લાઇન કામદારો જેમ કે પોલીસ, ડોકટરો, નર્સો વગેરે માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સમાજની સુરક્ષાની જવાબદારી તેમના ખભા પર રહે છે. (ફોટો-રોયટર્સ) … Read more

The Letter Is Going Viral On Social Media In Name Of Minister Baby Rani

સહરાનપુર: ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં મહિલા અને વિકાસ કેબિનેટ મંત્રી તથા ઉત્તરાખંડની પૂર્વ રાજ્યપાલ બેબી રાની મૌર્યનો લાકડાનો સામાન સહારનપુરથી તેમના આગ્રા નિવાસ સુધી ટોલ ટેક્સ વગર મોકલવામાં આવ્યો છે. સહારનપુરના જિલ્લા કાર્યક્મ અધિકારી આશા ત્રિપાઠીએ સામાન લઈને જતા ડ્રાઈવરને એક પ્રમાણપત્ર આપીને મોકલ્યો છે. આ પ્રમાણપત્રમાં લખવામાં આવ્યું છે કે, આ મંત્રીનો સામાન છે, તેમની … Read more

Hemant Lohia Murder - યાસિરની ડાયરી ખોલશે ડીજી હેમંત લોહિયાની હત્યાનું રહસ્ય – News18 Gujarati

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ (જેલ) હેમંત કુમાર લોહિયાની હત્યાના મામલે તેમના નોકરની મંગળવારે ધરપકડ કરવામાં આવી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ યાસિર લોહાર (23)ની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની કાન્હાચક વિસ્તારના એક ખેતરમાંથી ધરપકડ કરવામા આવી. તે રામબન જિલ્લાના હલ્લા-ધંડરથ ગામની નિવાસી … Read more

famouse Panchkuian Mandir Jhansi - ઝાંસીના પંચકૂઇયા મંદિરની માન્યતા News18 Gujarati

ઝાંસી : યુપીના ઝાંસી શહેરમાં પંચકુઇયા માતાનું એવું સિદ્ધ મંદિર છે, જ્યાં આસ્થા અને ભક્તિની સાથે સાથે લોકો પોતાનો ઇલાજ કરાવવા આવે છે. ઝાંસી કિલ્લા પાસે સ્થિત આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં ઓરછાના મહારાજા વીર સિંહ જુદેવે કરાવ્યું હતુ. કિલ્લાના નિર્માણ દરમિયાન જ તેમણે આ મંદિરને ભવ્ય રૂપ આપીને નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં વિશેષ … Read more

ડીજી હેમંત લોહિયા હત્યાકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી યાસિરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયાની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી યાસિર અહેમદની ધરપકડ કરી લીધી છે. આ સંદર્ભે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી યાસિર જમ્મુના કાના ચક્કમાં ખેતરમાં છુપાયેલો હતો. જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જણાવી દઇએ કે જમ્મુ- … Read more

'કપડાં ઉતારીને પૂજા કરીશ તો પિતાનું દેવુ માફ થઇ જશે', સગીરને ફોસલાવ્યો અને…

Karnataka 16 Years Old Boy Force to Perform Puja: કર્ણાટક પોલીસે 16 વર્ષીય સગીરને નિર્વસ્ત્ર થઇને પૂજા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ કથિતરૂપે આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. Source link

મધ્યપ્રદેશનાં શ્યોપુરમાં ભાજપ નેતાનાં રિસોર્ટમાં ગરબાનાં નામે પુલ પાર્ટી

ભોપાલ: મધ્યપ્રદેશ (Madhyapradesh) માં ગરબા (Garba) ના નામે ધતિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક રિસોર્ટમાં ગરબા ફેસ્ટિવલને બદલે પૂલ પાર્ટી (Pool Party) નું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં વિધર્મી યુવક-યુવતીઓ પણ જોડાયા હતા. જ્યાં આ બધું ચાલી રહ્યું હતું તે રિસોર્ટ ભાજપના એક નેતાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હિંદુ સંગઠનોના વિરોધ કર્યા બાદ પોલીસ … Read more