Nora Fatehi Photo: નોરા ફતેહીનો રેડ કલરના ડ્રેસમાં સુપરસેક્સી અંદાજ- ડીપ નેકલાઈનવાળા ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરી


નોરા ફતેહી અત્યારે સુકેશ મની લોન્ડ્રિંગ મામલાને લઈને ચર્ચામાં છે. હાલમાં જ નોરા ફતેહીનું નવુ સોન્ગ રિલીઝ થયું છે. આ સોન્ગમાં નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. તેમજ આ દરમિયાન નોરા ફતેહીએ પોતાનો ગ્લેમરસ અને બોલ્ડ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પોતાની કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.



Source link

Leave a Comment