સિઓલ: દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્યએ ઉત્તર કોરિયા દ્વારા જાપાન ઉપર બેલિસ્ટિક મિસાઇલના પ્રક્ષેપણના જવાબમાં મિસાઇલ કવાયત હાથ ધરી હતી, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા પ્યોંગયાંગનું સૌથી લાંબી રેન્જનું પરીક્ષણ અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં પહેલી વખત ઉત્તર કોરિયાનું પરીક્ષણ
ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરમીડિયેટ રેન્જ બેલીસ્ટિક મિસાઇલ એટલે કે IRBM નું અત્યાર સુધીનું સૌથી મોટું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં પહેલી જ વખત જાપાન પર આવું પગલું લેવામાં આવ્યું છે.
જવાબમાં દક્ષિણ કોરિયા અને અમેરિકન સૈન્ય દ્વારા વોલી મિસાઇલ સમુદ્રમાં છોડવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ballistic missile, North korea, South korea, USA