પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે મહેસાણા જીલ્લામાં PM મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે, જંગી સભા સંબોધશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે