Rajkot: રાજવી પરિવારે કર્યું શસ્ત્ર પૂજન, ઘોડા, કાર અને બાઇક સાથે નીકળી શોભાયાત્રા, જુઓ તસવીરો


Mustufa Lakdawala,Rajkot : વિજયા દશમીના પાવન પર્વનું મહત્તવ ક્ષત્રિય સમાજમાં વિશેષ હોય છે. રાજકોટમાં રાજવી પરિવાર દ્વારા દર વર્ષે ભવ્ય શસ્ત્ર પૂજનનું આયોજન થાય છે. બે વર્ષ કોરોનાને કારણે સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ કોરોના હળવો પડતા આ વર્ષે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.



Source link

Leave a Comment