Union Minister Dev Singh Chouhan compared Arvind Kejriwal to a psychopath
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે તે સમયે જાહેર થઇ શકે છે ત્યારે રાજ્યની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં ભાજપ સરકારને ઘેરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને અવારનવાર નિવેદનો આપી રહ્યા છે. સાથે જ તેઓ ગુજરાતની પ્રજાને ગેરંટીઓ આપી રહ્યા છે. જેને ભારતીય જનતા પાર્ટી ફ્રીની રેવડી ગણાવી રહ્યા છે. … Read more