Gujarat Assembly Elections 2022: પ્રાંતિજ બેઠક પર ભાજપનો ભગવો, કોંગ્રેસે મતદારોને રીઝવવા ભારે પડશે-gujarat assembly elections 2022 prantij assembly seat

Gujarat Assembly election 2022 : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે, ત્યારે ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી યોજાશે એવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અઢી દાયકાથી વધુ સમયથી ભાજપનું શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે. ત્યારે આ વખતે જંગ … Read more

Gujarat Election 2022: ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કેવો છે મતદારોનો મૂડ? જાણો રાજકીય વિવાદો અને જાતિગત સમીકરણો-Understand the political equations and the party’s strategy for the upcoming elections in the KhedBrahma seat, a Congress bastion

Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. ત્યારે ભાજપના કાર્યકરો સહિત ઉપલા સ્તરના નેતાઓ સક્રિય છે. દરેક કમ્યુનિટીના વોટ ભાજપને મળે તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ગુજરાત ભાજપ સામે ફક્ત જીત નહીં, સારા માર્જિનથી જીતનો લક્ષ્ય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓ વચ્ચે રસાકસીનો જંગ જોવા … Read more

હિંમતનગર બેઠક પર થશે ખરાખરીનો ખેલ, ભાજપ-કોંગ્રેસે લગાવવું પડશે એડીચોટીનું જોર – News18 Gujarati

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat assembly election 2022)ની ઘડીઓ ગણાઈ રહી છે. રાજકીય પક્ષો (Political parties) વધુને વધુ બેઠક જીતીને સત્તા કબજે કરવા એડીચોટીનું જોર લગાવવા તૈયારી કરી રહ્યા છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) સહિતના પક્ષો દ્વારા મતદારો (Voters)ને રીઝવવાના પ્રયાસ થવાના છે. કોંગ્રેસ ગત વિધાનસભા (Vidhansabha) ચૂંટણીની જેમ આ વખતે પણ બેઠકનો આંકડો … Read more

This is a fully equipped Paroya Primary School located in KhedBrahma, a hinterland of Sabarkantha district

ઈશાન પરમાર, ખેડબ્રહ્મા: ખાનગી શાળાઓને ટક્કર મારતી એક એવી શાળા કે જે ટ્રાઈબલ વિસ્તારમાં આવેલી છે અને અહીં બાળકોને ડિજિટલ સાથે અલગ જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે થકી બાળકો પણ શાળામાં રજા પાડ્યા વગર નિયમિત પણે હાજરી આપે છે. આ છે સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્મામાં આવેલી પરોયા પ્રાથમિક શાળા કે જે … Read more

સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું, હાથીમતી નદી ઓવરફ્લો

સ્થાનિક તંત્ર દ્રારા નદી પર ન જવા સુચના આપવામા આવી હતી છતાંય લોકો બ્રિજ પરથી જોખમી સવારી કરી રહ્યા છે. જેમાં બાઈક સવાર સાથે દુર્ઘટના થતાં થતા રહી ગઈ. Source link

અરવલ્લી જળબંબાકાર: મેશ્વો નદીના પાણી ફરી વળતાં 10થી વધુ ગામો સંપર્કવિહોણા

અરવલ્લી: ગઇકાલથી સમગ્ર રાજ્યમાં સર્વત્ર વરસાદ (heavy rain) જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે અરવલ્લીમાં આભ ફાટ્યાં જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ગઢડા કંપામાં 4 ઇંચ (4 inch rain) વરસાદ ખાબક્યો છે. જેના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં તો … Read more